ચંદરવા ગામે સોલાર પ્લાન્ટના ટી.સીમાં આગ લાગતા ટી.સી બળી ને ખાખ થઈ ગયું - At This Time

ચંદરવા ગામે સોલાર પ્લાન્ટના ટી.સીમાં આગ લાગતા ટી.સી બળી ને ખાખ થઈ ગયું


ચંદરવા ગામે સોલાર પ્લાન્ટના ટી.સીમાં આગ લાગતા ટી.સી બળી ને ખાખ થઈ ગયું

બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચંદરવા ગામે સોલાર પ્લાન્ટના ટી.સીમાં આકસ્મિક આગ લાગી હતી.જે અંગેની જાણ બોટાદ ફાયર વિભાગને થતાં સુરેશભાઈ,ઋતુરાજસિંહ,દિલીપસિંહ,અજયભાઇ સહિતની ફાયરટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.