શ્રી બેતાલીસ જથ વાળંદ સમાજ સેવા ટ્રસ્ટના 21માં સમૂહલગ્ન યોજવામાં આવ્યા - At This Time

શ્રી બેતાલીસ જથ વાળંદ સમાજ સેવા ટ્રસ્ટના 21માં સમૂહલગ્ન યોજવામાં આવ્યા


શ્રી બેતાલીસ જથ વાળંદ સમાજ સેવા ટ્રસ્ટના 21માં સમૂહલગ્ન યોજવામાં આવ્યા...

શ્રી બેતાલીસ જથ વાળંદ સમાજ સેવા ટ્રસ્ટના 21માં સમૂહલગ્ન પ્રસંગે પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિત માં રહી પ્રભુતામાં પગલા પાડવા જઈ રહેલ નવદંપતીઓને શુભ અને સફળ લગ્નજીવનની શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા...

આ પ્રસંગે અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ અને પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહીને હાજરી આપી નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.