ઈન્ફીનીટી ખાતે વિશ્ર્વ સર્પ દિવસ નિમિત વિધાર્થીઓને સરીસર્પ વિશે માહીતી - At This Time

ઈન્ફીનીટી ખાતે વિશ્ર્વ સર્પ દિવસ નિમિત વિધાર્થીઓને સરીસર્પ વિશે માહીતી


લુણાવાડા ખાતે આવેલ ઈન્ફીનીટી ખાતે વિશ્ર્વ સર્પ દીવસ નિમિત બાળકોને સર્પ વિશે જરૂરી માર્ગદર્શન મળી રહી તેમજ માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આમ મહીસાગર સર્પ રેસ્ક્યુ ટીમ અને વિક્ષાન કેન્દ્ર ગોધરા દ્વારા બાળકોને સરી સર્પ વિશે જરૂરિ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.