લુણાવાડા વેરી પુલ પાસે કાર ચાલક સ્ટેરીગ પર કાબુ ગુમાવતા સર્જાયૉ અકસ્માત - At This Time

લુણાવાડા વેરી પુલ પાસે કાર ચાલક સ્ટેરીગ પર કાબુ ગુમાવતા સર્જાયૉ અકસ્માત


હાલોલ શામળાજી હાઈવે રોડ પર વેરી નદીની પુલ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.આમ પ્રાપ્ત થતી માહિતી મુજબ હાલોલ શામળાજી હાઇવે રોડ અને લુણાવાડા શહેર પાસે આવેલી વેરી પુલ પાસે એક કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા જે રોડની સાઈડ પર ઉતરી અને ઝાડની ડાળીઓમાં ફસાઈ હતી આમ કારમા બેઠેલા મુસાફરોને ઈજા ગ્રસ્ત થતા સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.