જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો

જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો


જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો

જસદણ શાક માર્કેટિંગ ની અંદર આવેલ શિવમ કોમ્પલેક્ષમા દુકાનોનાં તાળા ના તોડી 8 જેટલી દુકાનોમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં દુકાનોમાંથી રોકડ રકમ સહિત માલ મતાની ચોરી થતા દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે શ્રી કટલેરીની દુકાનમાથી ત્રણ હજાર જેવી રોકડ તેમજ બીજી સાડીની બે દુકાનમાંથી રોકડ રકમ અને કીમતી સાડી ઓની ચોરીથઇ હોવાનુ જાણવા મળ્યુ છે અને વહેલી સવારે દુકાનોના માલિક દુકાને આવતા દુકાનના તાળા તૂટેલા હતા અને દુકાન માલિકોએ જસદણ પોલીસને જાણ કરતા સ્થળ પર પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહિ હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »