મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની વેલણવાડા પ્રાથમિક શાળા ની સ્થાપનાને ૧૧૪ વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની વેલણવાડા પ્રાથમિક શાળા ની સ્થાપનાને ૧૧૪ વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું.


આજરોજ મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની વેલણવાડા પ્રાથમિક શાળા ની સ્થાપનાને ૧૧૪ વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમમા મહીસાગર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બી.કે.પટેલ સાહેબ, વેલણવાડા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.