ગાંધીધામ કંડલા માં ઘાડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પડતી ઉના પોલીસ - At This Time

ગાંધીધામ કંડલા માં ઘાડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પડતી ઉના પોલીસ


તા .૦૭ / ૦૭ / ૨૦૨૨ જી.કચ્છ પૂર્વ ગાંધીધામનાં કંડલા મરીન પો.સ્ટે.નાં ધાડનાં ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઉના પોલીસ .

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ જાટ સાહેબ નાઓએ નાસતા - ફરતા આરોપીને ઝડપી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.શ્રી એમ.યુ.મસી સા.ની સુચના મુજબ સર્વલન્સ સ્કોડનાં પો.હેડ.કોન્સ . પી.પી.બાંભણીયા તથા પો.કો.ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા રાહુલભાઈ નારણ ભાઈ એ રીતેના પો.સ્ટાફના માણસો સાથે ઉના પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ નાઓની સંયુકત બાતમી મળેલ કે , કંડલા મરીન પોલીસ સ્ટેશનના ગુન્હા નં -૧૧૯૯૩૦૧૩૨૧૦૨૧ / ૨૧ આઇ.પી.સી. કલમ -૩૯૫,૪૨૭,૫૦૬ ( ૨ ) વિ મુજબના કામનો નાસતો - ફરતો આરોપી ભીમાભાઇ કરશનભાઇ ટાપરીયા ગઢવી ઉ.વ. ૪૭ ધંધો મજુરી રહે.વ્યાજપુર તા.ઉના હાલ - ઉના સુગર ફેકટરી બદામ કોલોની વાળાને પકડવાનો બાકી હોય જેને ઉના સુગર ફેકટરી પાસે આવેલ શંકર મંદીર પાસે ઓટલા ઉપર થી પકડી CRPC કલમ ૪૧ ( ૧ ) આઇ , મુજબ ધોરણસર અટક કરી કંડલા મરીન પો.સ્ટેશન જી.કચ્છ - પુર્વે ગાંધીધામ નાઓના આરોપી નો કબ્જો સંભાલી લેવા અત્રેથી જાણ કરવામાં આવેલ છે .

( એમ.યુ.મસી ) પોલીસ ઇન્સપેક્ટર ઉના પો.સ્ટેશન

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon