જસદણ પો.સ્ટે. વિસ્તારના ગઢાળા ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને પકડી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zh3wg0u7swkmy8uh/" left="-10"]

જસદણ પો.સ્ટે. વિસ્તારના ગઢાળા ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને પકડી


જસદણ પો.સ્ટે. વિસ્તારના ગઢાળા ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને પકડી

પાડી જુગારધારાનો કવોલેટી કેસ શોધી કાઢતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ રૂરલ

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ

અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ જીલ્લામા ગે.કા.ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતિ પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારના કવોલેટી કેશો કરવા સુચના કરેલ હોય તે મુજબ આજરોજ એલ.સી.બી.શાખાના પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ, પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી નાઓની સંયુકત હકિકત આધારે જસદણ પો.સ્ટે.વિસ્તારના ગઢાળા ગામની સીમમાં જુગાર ચાલતો હોવાની હકિકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા પાંચ ઇસમોને તીનપતીનો જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી

રમેશભાઇ કાળુભાઇ રાઠોડ જાતે.અનુ.જાતિ ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે.આંબરડી તા.જસદણ જી.રાજકોટ

લલિતભાઇ જગાભાઇ માથાસોળીયા જાતે.પટેલ ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.તુરખા તા.જી.બોટાદ દિનેશભાઇ ધીરૂભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ.૩૭ ધંધો-હીરા ઘસવાનો રહે.વાવડી તા.ગઢડા

જી.બોટાદ હરેશભાઇ જીવાભાઇ રાઠોડ જાતે વાળદ ઉ.વ.૪૦ રહે.આંબરડી તા.જસદણ જી.રાજકોટ

ભરતભાઇ છગનભાઇ સોલંકી જાતે,કોળી ઉ.વ.૪૨ ધંધો-હીરા ઘસવાનો રહે આંબરડી

તા.જસદણ જી.રાજકોટ બાબુભાઇ મેમરીયા રહે.ગઢાળા તા.વિછીયા જી.રાજકોટ (અટક કરવા પર બાકી)

પકડાયેલ મુદામાલ

(૧) રોકડા રૂપિયા ૮૬,૫૫૦/ (૨) મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂ. ૨૦,૦૦૦/

(૩) મો.સા.નંગ-૨ કિ.રૂ.૫૦૦૦૦/

મળી કુલ કિં.૩,

૧,૫૬,૫૫૦/

કામગીરી કરનાર ટીમ

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ.ડી.જી.બડવા તથા એ.એસ.આઇ.મહેશભાઇ જાની તથા પો.હેડ.કોન્સ.પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ.ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી તથા પો.કોન્સ.ભાવેશભાઇ મકવાણા તથા પો.કોન્સ.રસિકભાઇ જમોડ તથા પો.કોન્સ.ઘનશ્યામસિંહ જાડેજા તથા એલ.સી.બી.ટીમ રાજકોટ ગ્રામ્ય

(વી.વી.ઓડેદરા)

પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.શાખા રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]