ગુજરાતમાં ચૂંટણી ના ઢોલ નગારા વાગી ચુક્યા છે જુવો ક્યારે થશે ચૂંટણી ગુજરાત માં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1wi9fytyqcrwxpnj/" left="-10"]

ગુજરાતમાં ચૂંટણી ના ઢોલ નગારા વાગી ચુક્યા છે જુવો ક્યારે થશે ચૂંટણી ગુજરાત માં


*બ્રેકિંગ ન્યુઝ
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી બે તબક્કામાં યોજાશે

પ્રથમ તબક્કા નું મતદાન ૧ ડિસેમ્બરે
બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરના રોજ થશે
મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે ૮ ડિસેમ્બરે થશે
આજ થી ગુજરાત માં આચાર સહિતા લાગુ પડશે

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]