ધંધુકા તાલુકાના ભલગામડા ગામે ડમ્પર યાલકની ઘોર બેદરકારી - At This Time

ધંધુકા તાલુકાના ભલગામડા ગામે ડમ્પર યાલકની ઘોર બેદરકારી


ધંધુકા તાલુકાના ભલગામડા ગામે ડમ્પર યાલકની ઘોર બેદરકારી

ડમ્પર રિવસૅ માં ચલાવતા બાઇક સવારને અડફેટે લીધા

જેમાં બાઇક પર સવાર ૧૮ વર્ષિય યુવતીનું ઘટના સ્થળે મૃત્યુ

યુવતી નાં પિતા મહેશભાઇ બાબુભાઇ દલોલીયા ગંભીર રીતે ઘાયલ

મૃતક : ગોપીબેન બાબુભાઇ દલોલીયા

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon