બગોદરા બાવળા હાઇવે પર મોગલધામ નજીક ઇકો કારનુ ટાયર ફાટતા અકસ્માત ૩ને ગંભીર ઇજા - At This Time

બગોદરા બાવળા હાઇવે પર મોગલધામ નજીક ઇકો કારનુ ટાયર ફાટતા અકસ્માત ૩ને ગંભીર ઇજા


બગોદરા બાવળા હાઇવે પરભાયલા મોગલ ધામ નજીકGJ01 KW5727 નંબરનીઇકોકાર અકસ્માત ટાયરફાટી જતા 3 લોકો ગંભીર થવા પામી હતી બગોદરા 108 ઘટનાસ્થળે પહોંચીને સારવાર આપીને નાજીક ની બાવળા ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા
ઇજાગ્રસ્તો
1] અજયભાઈ રૂકશનભાઈ ગામી 27 વર્ષ પુરૂષ
2] કરશનભાઇ અજીતભાઇ રોહકીયા 19 વર્ષ પુરૂષ
3]દર્શનભાઈ જયંતિભાઈ લાળ 24 વર્ષ પુરૂષ

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.