ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ આયોજિત તેજસ્વી તાંરલાઓનો નવમો ઈનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાશે. - At This Time

ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ આયોજિત તેજસ્વી તાંરલાઓનો નવમો ઈનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ યોજાશે.


ગઢડા શહેર તાલુકા કોળી સમાજના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કાર્યક્રમમા.શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ (પૂવૅ કેબીનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય-રાષ્ટ્રીય અધ્યક્ષ) માં.શ્રી પરશોતમભાઈ સોલંકી (પૂવૅ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય) સમારંભના અધ્યક્ષ સ્થાને યોજાશે.

તો ગઢડા શહેર તાલુકાના સમસ્ત કોળી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ સમાજના સંગઠન શિક્ષણ તેમજ સમાજના સ્થાન વિશે માર્ગદર્શન આપવામાં આવશે. તો આ કાર્યક્રમમાં સમસ્ત કોળી સમાજના દરેક ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું કોળી સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

શા માટે ઇનામ વિતરણ?

સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે દીકરા તેમાં દીકરીઓને ભણાવે વિદ્યાર્થીની મહેનતની કદર થાય સમાજનું ગૌરવ વધે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવા પ્રેરણા મળે સમાજના કહેવાનો કર્મચારીઓની હાજરીમાં સન્માનિત થાય આગળ અભ્યાસ અંગે માર્ગદર્શન મળે સમાજમાં સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિ નો પ્રોગ્રામ થાય.

આ કાર્યક્રમમાં વિશેષ આશીર્વચન ઘનશ્યામ વલ્લભ શાસ્ત્રીજી ગઢડા મંદિર પરમ પૂજ્ય શ્રી ઋષિ ભારતીબાપુ ભારતી આશ્રમ સરખેજ જેવો તેજસ્વી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે સાથોસાથ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે કોળી સમાજના સાંસદ સભ્યો ધારાસભ્યો અગ્રણીઓ ડોક્ટરો ઉદ્યોગપતિઓ બિલ્ડરો વિશેષ સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon