બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


બોટાદ તાલુકાના ભદ્વાવડી ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન

બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે રાજ્ય સરકારના મહેસૂલ,પંચાયત,પુરવઠા,વન વિભાગ,સમાજ કલ્યાણ સહિતના વિભાગોએ સેવાઓ આપી હતી ગ્રામજનોને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાલક્ષી સહાય મળી રહેતા તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી ભદ્વાવડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ વાળા સહિત તાલુકાના અગ્રણીઓ,વિવિધ વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ,ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.