ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં વાહન ચેકિંગ હાથ ધરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z7jsao3mhudm29ym/" left="-10"]

ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં વાહન ચેકિંગ હાથ ધરાયું


લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અરવલ્લી જિલ્લામાં પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જિલ્લામાં પોલીસની વિવિધ ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ જિલ્લાની આંતરરાજ્ય બોર્ડરો ખાતે પણ રાઉન્ડ ધી ક્લોક તપાસ કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]