હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે ઘણા સમયથી પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી ગામ દ્વારા - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે ઘણા સમયથી પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી ગામ દ્વારા


હિંમતનગર તાલુકાના
ઇલોલ ખાતે
ઘણા સમયથી પાણીની પાઈપ લાઈન લીકેજ હોવાથી ગામ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી
છેલ્લા ત્રણ વર્ષથી પાણી પુરવઠા વિભાગમાં મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવતી હતી
તેમ છતાં આજરોજ પાઇપલાઇન લીકેજ થતા હજારો લિટર પાણી બગાડ થયો તેમજ એક ખેડૂત સોયાબીન મો પણ પાણી ઘૂસી ગયું તેમજ ઇલોલ આઉટ પોસ્ટ નો પાછળના ભાગમાં ખાડિયા વિસ્તાર રોડ ઉપર પાણી ભરાઈ ગયા

થોડા દિવસ અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાઇપ લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર હાલ તો બંધ છે

હવે તે જાણવાનું રહ્યું કે આનું કામ ક્યારે ચાલુ થશે અને આ પ્રશ્ન હલ ક્યારે થશે એ ચર્ચા એ ચોર પકડી છે

અહેવાલ ચીફ બીરો સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.