હીરામાં મહામંદિના પગલે ધારાસભ્ય દ્વારા સહાય ચૂકવવા માંગ - At This Time

હીરામાં મહામંદિના પગલે ધારાસભ્ય દ્વારા સહાય ચૂકવવા માંગ


હીરામાં મહામંદિના પગલે ધારાસભ્ય દ્વારા સહાય ચૂકવવા માંગ

બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી કે બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલ છે.હાલમાં હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી હોવાના કારણે શ્રમિકો(હીરાઘસું કારીગરો),બેરોજગાર બની ગયેલ છે,બોટાદમાં ૪૦ હજારથી વધુ લોકો હીરાના ધંધા સાથે જોડાયેલા છે.બોટાદ જિલ્લામાં હીરા સિવાય અન્ય રોજગારીનો કોઈ સ્ત્રોત ના હોવાના કારણે, લોકો ખૂબ જ ગંભીર આર્થિક સ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે,ત્યારે શ્રમિકો પરિવારોને સહાય ચૂકવવા માંગ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.