ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા. શાળા બોટાદ ખાતે શાળાના એસ એમ સી કમિટી સભ્યશ્રી દ્વારા કોમ્પ્યુટર લેબ માટે અનેરૂ અનુદાન સહયોગ - At This Time

ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા. શાળા બોટાદ ખાતે શાળાના એસ એમ સી કમિટી સભ્યશ્રી દ્વારા કોમ્પ્યુટર લેબ માટે અનેરૂ અનુદાન સહયોગ


ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા નં 24 પ્રા. શાળા બોટાદ ખાતે શાળાના એસ એમ સી કમિટી સભ્યશ્રી દ્વારા કોમ્પ્યુટર લેબ માટે અનેરૂ અનુદાન સહયોગ

શાળાએ વાલી ,વિદ્યાર્થી અને એસ એમ સી ના સભ્યો ના ત્રિવેણી સંગમ અને સાથ સહકાર ની ભાવનાથકી શાળાનો વિકાસ થતો હોય છે ત્યારે અનેરૂ ઉદાહરણ પૂરું પાડવા સમાન થોડા સમય પહેલા સરકારશ્રી અને શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ફાળવવામાં આવેલ 30 જેટલા કોમ્પ્યુટર સાથેની લેબમાં આવેલા કોમ્પ્યુટરની વધુ જાળવણી જળવાઈ રહે તે હેતુ શાળાના એસ એમ સી સભ્યશ્રી ડાબેસરા સંજયભાઈ દ્વારા 30 જેટલાં કોમ્પ્યુટર સેટ માટે તેના પર લગાવવાના બોડીકવર શાળાને ભેટ આપી ઉમદા સેવાકાર્ય કરેલ.દાતાશ્રીના ઉતમસેવાકાર્ય બદલ શાળાના આચાર્યશ્રી ભૂમીબેન પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા ઉતમ સેવાકાર્ય ને વધાવેલ...અને ખૂબ ખૂબ અભિંદન પાઠવેલ .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.