રાજકોટમાં MBAનો અભ્યાસ કરતા 22 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yzercrqzmwshwun1/" left="-10"]

રાજકોટમાં MBAનો અભ્યાસ કરતા 22 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો


રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક 22 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આજે ધુળેટી એટલે કે રંગોનો ખુશીથી ભરેલો તહેવાર છે પરંતુ, આજનો આ તહેવાર ખીરા પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]