સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ ત્યાં જ ભવિષ્યના નિષ્ણાતો તૈયાર થાય છે : તબીબો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yvskzuvpgiwwoskr/" left="-10"]

સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ ત્યાં જ ભવિષ્યના નિષ્ણાતો તૈયાર થાય છે : તબીબો


ફાયર એનઓસી અને બિલ્ડિંગ પરમિશન જેવા મામલાઓમાં પ્રેક્ટિકલ રસ્તો શોધવાની જરૂર

રાજકોટના તબીબોએ આરોગ્ય ક્ષેત્રમાં પડકારો અને નવી ક્ષિતિજો ઉપર કરી વિસ્તૃત ચર્ચા

રાજકોટમાં હેલ્થ સેક્ટરમાં પડકારો અને નવી ક્ષિતિજો વિષય પર સંવાદનું આયોજન કર્યું હતું જેમાં રાજકોટ શહેરના વિવિધ સ્પેશિયાલિટી સાથે જોડાયેલા તબીબોએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઇએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]