૭૬મો ગણતંત્ર દિવસ વડનગર નગરપાલિકા એ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી ને ઉજવણી કરવામાં આવી - At This Time

૭૬મો ગણતંત્ર દિવસ વડનગર નગરપાલિકા એ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી ને ઉજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામમાં૭૫મો આઝાદી અમૃત મહોત્સવ પૂર્ણ થતાં ૭૬મો ગણતંત્રના દિવસ વડનગર નગરપાલિકા ના પ્રમુખ જાગૃતિ બેન વ્યાસ નાવરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ૧૫મી ઓગસ્ટ એ આપણે ગૌરવ નો દિવસે અને આપણા દેશના આઝાદી આપવાના ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ વગેરે મહાપુરુષો અને મહિલાઓ જેવો આ દેશ ની આઝાદી આપણે ગૌરવ લેવા જેવી વાત છે અને આદેશ ઉંચાઈ પર રહશે અને રહેવાનો છે અને આજે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર, વડનગર નગરપાલિકા નગરસદસ્યો, અને વડનગર નગરપાલિકા કર્મચારીઓ તથા વડનગર યુનિટ હોમગાર્ડ જવાનો તથા બગીચા પ્રાથમિક શાળા ના બાળકો અને શિક્ષકો અને શિક્ષિકાઓ અને વડનગર અગ્રણી નાગરિકો અને નેહરુયુવા કેન્દ્ર મહેસાણા નાબે સદસ્યોહાજર રહ્યા હતા અને આ ૭૬મા ગણતંત્ર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામા આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.