રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 42 ડિગ્રી - At This Time

રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 42 ડિગ્રી


ચાલુ સપ્તાહે માવઠાની પણ આગાહી, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા

રાજકોટ શહેરમાં છેલ્લા 5 દિવસથી આકરી ગરમી પડી રહી છે. સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. હજુ ચારથી પાંચ દિવસ આ જ સ્થિતિ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.