હિંમતનગર ના શ્રી ગાંભોઈ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન ટેકનોલોજી નું પ - At This Time

હિંમતનગર ના શ્રી ગાંભોઈ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન ટેકનોલોજી નું પ


હિંમતનગર ના શ્રી ગાંભોઈ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન ટેકનોલોજી નું પેપર લેવાયું હતું અને 300 કુલ વિદ્યાર્થીઓમાંથી 282 હાજર હતા અને 19 વિદ્યાર્થી ગેરહાજર હતા અને સુંદર વ્યવસ્થા અને સારી રીતે સુખ શાંતિથી પેપર ચાલુ હતું

રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.