જસદણના વિછીયા રોડ ઉપર સર્જાયો અકસ્માત - At This Time

જસદણના વિછીયા રોડ ઉપર સર્જાયો અકસ્માત


જસદણના વિછીયા રોડ ઉપર સર્જાયો અકસ્માત

જસદણના વિછીયા રોડ ઉપર ખોડીયાર વે બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ટ્રેક્ટર અને ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાતા ટુ વ્હીલર વ્યક્તિને બીજા પહોંચી હતી, વધારે ઇજા થતાં ટુ-વ્હીલર ચાલકને રાજકોટ ખાતે સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, આ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી સ્થાનિક લોકો પાસે માહિતી મળતા મુજબ ટ્રેક્ટર ચાલક ખૂબ ઝડપી સ્પીડે આવતો હતો અને ટુ વ્હીલર સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જાતા જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને જસદણ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરોધ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરેલ.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.