સાબરકાંઠામાં ભારે બફારા વચ્ચે ઈડર અને હિંમતનગરના વિસ્તારોમાં વરસાદ નોંધાયો - At This Time

સાબરકાંઠામાં ભારે બફારા વચ્ચે ઈડર અને હિંમતનગરના વિસ્તારોમાં વરસાદ નોંધાયો


સાબરકાંઠા જીલ્લાના અમૂક ઇડર અને હિંમતનગર ના વિસ્તારોમાં લોબા વિરામ બાદ ઝરમરિયા વરસાદ વરસ્યો હતો

મેઘરાજા ની આજરોજ પધરામણી થઈ હતી ઇડરના વિસ્તારોમાં અને હિંમતનગર બાજુમાં વરસાદના અમી છાંટ ના પડ્યા હતા અસહ્ય ગરમી ના કારણે બફાટ જોવા મળ્યો હતો થોડાક વરસાદના કારણે બહુ જ બફારો માથાના દુખાવા સમાન થયો હતો
જો કે હવામાન ખાતાની આગાહી મુજબ આજરોજ ભાદરવા સુદ પૂનમ વરસાદની આગાહીના પગલે ઝરમરિયા વરસાદની અમુક જગ્યાએ પધરામણી થઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.