અનુસુચિત જાતિના ઉમેરવારો માટે યોગની તાલીમ મેળવવા બાબત - At This Time

અનુસુચિત જાતિના ઉમેરવારો માટે યોગની તાલીમ મેળવવા બાબત


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા અનુસુચિતજાતિ ધરાવતા ઉમેદવારોના યોગ  સેમીનારનું તા.૧૦/૦૭/૨૦૨૨ થી ૧૬/૦૭/૨૦૨૨ (કુલ ૭ દિવસ) સુધી સવારે: ૮:૦૦ થી ૯:૦૦ કલાકે પાણપુર પ્રાથમિક શાળા, તા.હિંમતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી યોગમાં રસ ધરાવતા અનુસુચિતજાતિના (સ્ત્રી/પુરુષ) ઉમેદવારોએ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હિંમતનગર (સાબર સ્ટેડીયમ) ખાતેનો સંપર્ક કરીને યોગ સેમીનાર માટેના પ્રવેશપત્ર મેળવીને તેમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૦૬/૦૭/૨૦૨૨ સુધીમાં સાબર સ્ટેડીયમ ખાતે જમા કરવાના રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.