બાલાસિનોર ખાતે નવરાત્રી મહોત્સવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yjkeivzvthgukv3t/" left="-10"]

બાલાસિનોર ખાતે નવરાત્રી મહોત્સવ


નવરાત્રી પર્વ નિમિત્તે બાલાસિનોરની નાલંદા સોસાયટી ખાતે ગરવી ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા મહોત્સવમાં બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક ઉપસ્થિત રહી ખલૈયાઓનો ઉત્સાહ વધારી સૌનું અભિવાદન ઝીલ્યું.

આ પ્રસંગે મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશભાઇ ભરવાડ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સોસદિય, બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]