સાબરકાંઠામાં વરસાદ સાથે વીજળીનો કહેર - At This Time

સાબરકાંઠામાં વરસાદ સાથે વીજળીનો કહેર


સાબરકાંઠા જિલ્લામાં અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને તેના પગલે વરસાદ સાથે વીજળીનો કહેર જોવા મળ્યો હતો
વધુ વાત કરીએ તો પોશીના તેમજ ખેડબ્રહ્મામાં વીજળી પડતો સાત પશુના મોત ના વાવડ સામે આવી રહ્યા છે

સાબરકાંઠાના પોશીનાના દોતડ ગામે વીજળી પડતા પાંચ પશુના મોત નીપજા હતા ખેડબ્રહ્માના નવા નાના ગામે વીજળી પડતો બે પશુના મોત થયા હતા
અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો અને કુદરત ને ના મંજુર હશે કે અચાનક વીજળી પડતા સ્થાનિક વિસ્તારમાં આપી હતી અને સાત પશુના મોત થતા ખેડૂતના માથે આભ ફાટી પડ્યું હતું
નોંધારાનો આધાર બની ગયા હતા
દુધાળા પશુઓના મોત
થતાં પશુપાલક માટે કુદરતે કાળો કહેર કર્યો હોય એવું હાલ વર્તાઈ રહ્યું છે
સાબરકાંઠામાં વરસાદ સાથે વીજળીનો કાળો કહેર વર્તાયો છે પોસીના તેમજ ખેડબ્રહ્મામાં વીજળી પડતા સાત પશુના મોત થયા હતા ખેડબ્રહ્મા ના નવા નાના ગામે વીજળી પડતા બે પોશીનાના દોતર ગામે વીજળી પડતા પાંચ પશુના મોત થયા હતા. ખેડૂતોના માથે આપ ફાટી ગયું હતું અને નોંધારાનો આધાર બની ગયા છે જ્યારે અચાનક વીજળી ના પગલે સ્થાનિક વિસ્તારમાં આપી હતી

રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.