જસદણ ના આટકોટમાં દારૂ સાથે પિસ્તોલ નો વિડિઓ વાયરલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yeg3sx2aeakv3rr3/" left="-10"]

જસદણ ના આટકોટમાં દારૂ સાથે પિસ્તોલ નો વિડિઓ વાયરલ


જસદણ ના આટકોટમાં દારૂ સાથે પિસ્તોલ નો વિડિઓ વાયરલ

હુસેન જુણેજા નામના વ્યક્તિએ ફેસબુક ઉપર કર્યો પોસ્ટ

વિડિઓની બાજુમાં દારૂની બોટલ અને ગ્લાસ જોવા મળી રહ્યા છે

વિડિઓ ફેસબુક ઉપર મૂકીને પોલીસ ને પડકાર ફેંક્યો

આ વિડિઓ ની એટ ધીસ ટાઈમ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]