ઓમકાર શૈક્ષણિક સંકુલ વિંછીયા ના ડાયરેક્ટર ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ની ગાંધીનગર ખાતે એમની ઓફિસે શુભેચ્છા મુલાકાત કરી - At This Time

ઓમકાર શૈક્ષણિક સંકુલ વિંછીયા ના ડાયરેક્ટર ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ની ગાંધીનગર ખાતે એમની ઓફિસે શુભેચ્છા મુલાકાત કરી


કોળી સમાજના યુવા નેતા અને જસદણ વિછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ ગગજીભાઈ ઝાપડિયા મૂળ વતન ઓરી અને ઓમકાર શૈક્ષણિક સંકુલ વિછીયા ના ડાયરેક્ટર એ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ની ગાંધીનગર ખાતે એમની ઓફિસે શુભેચ્છા મુલાકાત કરી અને આવનારા સમયમાં કોળી સમાજમાં થી ભાજપમાંથી જસદણ વિછીયા સીટ ઉપર કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે અને જસદણ વિછીયા ના વિકાસ ના કામો બાબતે ચર્ચા-વિચારણા કરી
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.