આજ રોજ વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં વરસાદી માહોલ જામ્યો ખેડૂતો પરેશાન થયાં ઉભા પાક ને નુકસાન - At This Time

આજ રોજ વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં વરસાદી માહોલ જામ્યો ખેડૂતો પરેશાન થયાં ઉભા પાક ને નુકસાન


આજે વિસાવદરતાલુકા ના ગ્રામ્ય જેવાકે જાંજેસર. ઘોડાસણ. કાકશિયાળા તેમજ. જેતલવડ. કાલાવડ અને કાલસરી ગામડામાં વરસાદ પડિયો ધીમી ધારે વરસાદ નાં કારણે મગફળી. શોયાબી તેમજ કપાસ જેવાકે ઉભા પાક ને નુકસાન થાય તેવી શક્યતા સર્જાય રહી છે ખેડૂતો પરેશાન થઇરહિયા સે વરસાદ ને કારણે ખેડૂતો નો પાક બગડી રહીયો છે હવે ચૂંટણી નજીક આવી રહીશે તો હવે મત દારો વિચારી રહિયા સે આવા કપરા સમય માં કોણ ખેડૂતો નું ભલું કરશે એ જોવાનું રહ્યું
રિપોર્ટર. ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.