રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોરાયેલા 4 બાઇક સાથે બે ઝડપાયા - At This Time

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોરાયેલા 4 બાઇક સાથે બે ઝડપાયા


રાજ્યમાં અવાર-નવાર ચોરીના બનાવો બનતા રહે છે. આવી જ એક ચોરીના બનાવનો પોલીસે ભેદ ઉકેલી ચોરોને ઝડપી લીધા છે. રાજકોટ જિલ્લામાં ચાર બાઈક ચોરીની ઘટનાને અંજામ આપનાર બે શખ્સોને ભુનાવા ચોકડી પાસેથી પોલીસે ઝડપી લીધા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.