"જામનગરના સાધના કોલની વિસ્તારના વેપારી ઉપર રેકડી વાળા દ્વારા હુમલો....." - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sq0hihriaybrkg1z/" left="-10"]

“જામનગરના સાધના કોલની વિસ્તારના વેપારી ઉપર રેકડી વાળા દ્વારા હુમલો…..”


*"સાધના વેપારી મંડળ દ્વારા હોસ્પિટલ પર આવી વેપારી સારવાર કરવા માટે બધા વેપારી મંડળ દ્વારા સાધના કોલોની ની દુકાનો બંધ કરાવવા માં આવી ....."*
*"આ મંગળવાર ની ભરાતી બજાર બંધ કરવા માટે વેપારી મંડળ ની માંગણી....આવી રીતે જો કોઈ કારણસર આમ જ થાય તો વેપારી નું પરિવાર નું જીવ જોખમ માં મુકાય એમ છે.....આપ સાહેબ શ્રી આ બાબતે યોગ્ય કરવા માટે બધા વેપારી મંડળ દ્વારા અપીલ છે"* 💐💐💐🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]