આવતીકાલે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે, 500 જેટલા પોલીસ જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત - At This Time

આવતીકાલે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે, 500 જેટલા પોલીસ જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત


ગઢડાના ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી આવતીકાલે રવિવારે સવારના 8થી 5 કલાકે યોજાનાર છે. ત્યારે ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદારો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે જિલ્લા પોલીસવડા દ્વારા મસમોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.