આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ. - At This Time

આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ.


વડોદરા શહેરના અમિતનગર વિસ્તારની અંદર આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો દ્વારા આંદોલન અંતર્ગત પત્રિકા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ ચાલુ થયા તે પહેલાં તે આજરોજ વડોદરા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓને અમિત નગર સર્કલ ખાતેથી ધરપકડ કરવામાં આવી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.