ભાભર સિવિલ કોર્ટમાં આંતર રાષ્ર્ટીય યોગ દિવસ કાર્યકમની ઉજવણી કરવામાં આવી.. - At This Time

ભાભર સિવિલ કોર્ટમાં આંતર રાષ્ર્ટીય યોગ દિવસ કાર્યકમની ઉજવણી કરવામાં આવી..


આજરોજ તારીખ.21/06/2022 ના રોજ ભાભર મુકામે આવેલ સિવિલ કોર્ટ કંપાઉન્ડમાં વિશ્વયોગ દિવસ કાર્યકમની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાભર બારના પ્રમુખ હર્ષદ.આર.ચૌધરી, ઉપ પ્રમ્રુખ
કે.બી.ઠાકોર, સેક્રેટરી એ.આર.ચૌધરી તથા તમામ વકીલ મિત્રો અને કોર્ટ સ્ટાફ હાજર રહી યોગા કરીને યોગાનું જીવન માં મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો
યોગા કાર્યક્રમ માં જોડાનાર સૌનો આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો

-------------------------------------
રિપોર્ટર- પ્રવિણસિંહ રાઠોડ બનાસકાંઠા
9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon