બોટાદના રોડ ઉપર જુગાર રમતા છ જબ્બે - At This Time

બોટાદના રોડ ઉપર જુગાર રમતા છ જબ્બે


બોટાદ એલસીબી પોલીસે ટ્રીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઢાંકણીયા ગામ પહોંચતા ખાનગી રહે બાદમી મળી હતી કે ટાંકણીયા થી બોટાદ તરફ જતા પેટ્રોલ પંપ પાછળ આવેલ ભરત પટેલની વાડી પાસે નાળાના વોંકળામાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે બોટાદ એલસીબી ટીમ બાતની વાળી જગ્યાએ જઈ રેડ પાડતા ત્યાં જુગાર રમતા ભરત લાભુભાઈ પટેલ હરેશ લાભુભાઈ રાજગોર મહિપાલસિંહ પ્રવિણસિંહ ડાભી રસિક દયાળભાઈ રાજેશ લાભુભાઈ પટેલ અને અરવિંદ કાળુભાઈ વિઠાણી તમામ રહે બોટાદને રોકડ રૂપિયા 48,150 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.