અમિત શાહ વડોદરાનો રોડ શો મુકીને કેમ ભાગ્યા ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xsazlbufkqudmal0/" left="-10"]

અમિત શાહ વડોદરાનો રોડ શો મુકીને કેમ ભાગ્યા ?


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે વડોદરાના પ્રતાપનગર રોડ અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો . પ્રતાનગર રોડથી રોડ શો શરૂ થયો હતો . જોકે , રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા . જેથી વડોદરાના ભાજપના ઉમેદવારોએ અમિત શાહ વિના જ રોડ શો પૂરો કરવો પડ્યો હતો.અમિત શાહ શા માટે રોડ શો અધુરો મુકીને ચાલ્યા ગયા તે વાત હજુ સામે આવી નથી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]