72 વિધાનસભાની ભાજપની ટિકિટ કાર્તિકભાઈ હુદડૅ માગતા રાજકીય ગરમાવો - At This Time

72 વિધાનસભાની ભાજપની ટિકિટ કાર્તિકભાઈ હુદડૅ માગતા રાજકીય ગરમાવો


72 વિધાનસભાની ભાજપની ટિકિટ કાર્તિકભાઈ હુદડૅ માગતા રાજકીય ગરમાવો

જસદણ વિછીયા 72 વિધાન સભાના ધારાસભ્યના ઉમેદવાર તરીકે પંથકના કાર્તિકભાઈ રાજુભાઈ હુદડ એ દાવેદારી કરતા કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી ના નેતાઓમાં ચર્ચાનો વિષય હોવાનું જાણવા મળે છે કાર્તિકભાઈ નાના મોટા વેપાર ધંધાઑ સાથે સંકળાયેલા હોય આ ઉપરાંત તેઓ જસદણ યુવા ભાજપના મહામંત્રી રહી ચૂક્યા હોય તેવો એડવોકેટ તરીકે પણ સક્રિય હોય આર એસ એસની વિચારધારા સાથે પણ સંકળાયેલા હોય અને ગૌપ્રેમી તથા તામામ હિન્દુ સનાતન સાધુ સંતૉમાં અદકૅરૂ માન ધરાવતા તૅમજ રાજકોટ જિલ્લાના પ્રમુખ હોય , જો કે હાલ જસદણ બેઠક પર કુંવરજી બાવળિયાનું નામ ફાઇનલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.