રાજકોટ ખાતે તા 19 ના મોદીના કાર્યક્રમને લઈને જસદણ ચેમ્બર ઑફ કૉમર્સ જીઆઇડીસી ઍસૉ સામાજિક ટ્રસ્ટ અનૅ ડાયમંડ માર્કેટ ના પ્રમુખો સાથૅ કલેકટરૅ બેઠક યૉજી - At This Time

રાજકોટ ખાતે તા 19 ના મોદીના કાર્યક્રમને લઈને જસદણ ચેમ્બર ઑફ કૉમર્સ જીઆઇડીસી ઍસૉ સામાજિક ટ્રસ્ટ અનૅ ડાયમંડ માર્કેટ ના પ્રમુખો સાથૅ કલેકટરૅ બેઠક યૉજી


રાજકોટ ખાતે તા 19 ના મોદીના કાર્યક્રમને લઈને જસદણ ચેમ્બર ઑફ કૉમર્સ જીઆઇડીસી ઍસૉ સામાજિક ટ્રસ્ટ અનૅ ડાયમંડ માર્કેટ ના પ્રમુખો સાથૅ કલેકટરૅ બેઠક યૉજી

મંત્રી રૈયાણી સાંસદ કુંડારીયા ધારાસભ્ય ગોવિંદભાઈ મેયર ડવ ભુપત બોદર કમલેશ મીરાણી ગૉરધન ઘામૅલીયા કલેકટર અરુણ મહેશ બાબુ ની અધ્યક્ષતામાં બેઠક નો ઘમઘમાટ

જસદણ આગામી તારીખ 19 ના રોજ રાજકોટ શહેર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પધારવાના હોય તેના અનુસંધાને રાજકોટ કલેકટર કચેરી ખાતે ગુજરાત રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ મેયર પ્રદીપભાઈ ડવ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર જીલ્લા ડૅરીના પ્રમુખ ગૉરઘનભાઇ ધામૅલીયા તથા રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ ની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઈ રાણીગભાઈ ધાધલ તથા જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ પોપટભાઈ રાઠોડ ઉર્ફે જેપી જસદણ ડાયમંડ માર્કેટના પ્રમુખ ભીખાભાઈ નાથાભાઈ રોકડ તથા નગરપાલિકાના સદસ્ય અને જય માતાજી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ છગનભાઈ ચોહલીયા સહિત ના આગેવાનો ની બેઠક યોજાઈ હતી કાર્યક્રમના અનુસંધાને મંત્રી રૈયાણી સાંસદ કુંડારીયા ભાજપ પ્રમુખ વિરાણી મેયર ડવ અને કલેકટરે પ્રધાનમંત્રી ના કાર્યક્રમ ની રૂપરેખા અને કાર્યક્રમને સફળ બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ ઉપરાંત રાજકોટ શહેર જિલ્લા ભરના જેતપુર જસદણ ધોરાજી પડધરી ટંકારા વાંકાનેર સહિતના વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર હર્ષદ ચૌહાણ રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.