ઠંડીના માહોલમાં જસદણ પંથકમાં જુગારની જમાવટ જુગારધામ ઝડપાયું - At This Time

ઠંડીના માહોલમાં જસદણ પંથકમાં જુગારની જમાવટ જુગારધામ ઝડપાયું


ઠંડીના માહોલમાં જસદણ પંથકમાં જુગારની જમાવટ : જુગારધામ ઝડપાયું

જસદણના ગઢડિયા ગામે વાડીના ગોડાઉનમાં જુગાર રમતા 18 શખ્સો ઝડપાયા છે,વાડીના ગોડાઉનમાં જુગાર રમતા હતા,જસદણ પોલીસને બાતમીના આધારે રેડ કરી,પોલીસે રોકડ સહિત 49,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો, 18 શખ્સોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં પકડાયેલ આરોપી ના નામ જોઈએ તો (૧) મહેન્દ્રભાઇ ધનજીભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૯ ધંધો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૨) જીતેશભાઇ શામજીભાઇ પરમાર જાતે કોળી ઉવ.૨૭ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૩) અમીતભાઇ શીલદાસભાઇ ગોડલીયા જાતે બાવાજી ઉવ.૩૨ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૪) વિશાલભાઇ રમેશભાઇ ચાવડા જાતે કોળી ઉવ.૨૧ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૫) કલ્પેશભાઇ વલ્લભભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૬ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૬) પ્રેમજીભાઇ જીવરાજભાઇ ચાવડા જાતે કોળી ઉવ.૪૦ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૭) જેન્તીભાઇ જીવરાજભાઇ ચાવડા જાતે કોળી ઉવ.૫૦ ધંધો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૮) કિશનભાઇ વલ્લભભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૮ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૯) મગનભાઇ બેચરભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૪૧ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૧૦) અરવિંદભાઇ ભગવાનભાઇ પરમાર જાતે કોળી ઉવ.૩૨ ધંધો મજુરી રહે ગઢડીયા(જસ) તા જસદણ જી રાજકોટ (૧૧) કિશનભાઇ ધનજીભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૫ ધંધો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ જીરાજકોટ (૧૨) વલ્લભભાઇ પ્રેમજીભાઇ ઝાપડીયા જાતે કોળી ઉવ.૪૫ ધંધો મજુરી રહે ખાડા હડમતીયા તા જસદણ જી રાજકોટ (૧૩) જેશાભાઇ કુરજીભાઇ ઝાપડીયા જાતે કોળી ઉવ.૩૦ ધંધો ખેતી રહે ખાડા હડમતીયા તા જસદણ જી રાજકોટ (૧૪) ભરતભાઇ ગોરધનભાઇ સાબડીયા જાતે કોળી ઉવ.૩૨ ધંધો મજુરી રહે ખાડા હડમતીયા તા જસદણ જી રાજકોટ (૧૫) વનરાજભાઇ વલ્લભભાઇ સદાદીયા જાતે કોળી ઉવ.૨૭ ધંધો ખેતી રહે હાથસણી તા વિછીયા જી રાજકોટ (૧૬) સંજયભાઇ વલ્લભભાઇ સદાદીયા જાતે કોળી ઉવ.૩૦ ધંધો ખેતી રહે હાથસણી તા વિછીયા જી રાજકોટ (૧૭) શાંતીભાઇ ચનાભાઇ ધોરીયા જાતે કોળી ઉવ.૩૩ ધંધો મજુરી રહે હાથસણી તા વિછીયા જી રાજકોટ (૧૮) ) જયદિપભાઇ પ્રવિણભાઇ સોલંકી જાતે કોળી ઉવ.૨૧ ધંધો ખેતી રહે હાથસણી તા વિછીયા જી રાજકોટ. આ 18 શખ્સોને ઝડપી પાડી જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Report By Vijay Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.