અમદાવાદ ના નાના ચિલોડા પાસે ગઈ કાલે રાત્રે એક ટ્રક માં વોશિંગ મશીન ની યાડ માં ઈંગ્લીશ દારૂને બીયર ની પેટીઓ મળી આવી - At This Time

અમદાવાદ ના નાના ચિલોડા પાસે ગઈ કાલે રાત્રે એક ટ્રક માં વોશિંગ મશીન ની યાડ માં ઈંગ્લીશ દારૂને બીયર ની પેટીઓ મળી આવી


તા:-૦૭/૦૩/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ પોલીસ નાના ચિલોડા પાસેથી ઈંગ્લીશ દારૂ ની બોટલ તેમજ બિયર ની બોટલ નંગ:-૭૩૩૩૨ સાથે મુદ્દામાલ કુલ કી:- રૂ:-૫૩.૯૯.૨૬૦/- મુદામાલ જપ્ત કરેલ છે

અમદાવાદ પોલીસ પી સી બી દ્વારા નાના ચિલોડા, ગોપાલ ટી સ્ટોલ આગળ, રોડ ઉપર નરોડાથી ટ્રકમા વોશિંગ મશીન ની આડમા છુપાવીને લાવતા ઈંગ્લીશ દારુ પકડેલ છે જેમાં આરોપી

(૧) પુરારામ વાલારામ જાટ રહે. ખેમપુરા ગામ, તા:-સોટન,જિ.બાડમેર, રાજસ્થાન
(૨) ધર્મારામ મગારામ જાટ
રહે:- સદર ની ધરપકડ કરેલ છે

ભારતીય બનાવટ ની પરપ્રાંત દારૂની નાની મોટી બોટલો તથા બિયર મળી કુલ નંગ ૭૩૩૨/- કિં.રૂ./-૧૭,૦૭,૧૨૦/-
અંગજડતીના નાણાં ૪૭૫૦/-
મોબાઇલ ફોન - ૩ કિ.રૂ.૩૦.૦૦૦/-
૧ ટ્રક:- કિ.૩૦.૦૦.૦૦૦/-
વોશિંગ મશીનો :- ૧૦૨ કિ.રૂ.૬,૫૭,૩૯૦/-
કુલ મુદ્દામાલ ૫૩,૯૯,૨૬૦ /- નો મુદામાલ કબજે કરે આગળ કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે ક્યાંથી દારૂ લાવ્યા કોને દેવના હતા વગેરે વગેરે
મળતી માહિતી મુજબ આ જથ્થો પંજાબ થી ભરી ને ગુજરાત માં ઘુસાડી અમદાવાદ ના અસલાલી, ગાય સર્કલ પાસે ઉભા રહેવા નું દારૂ ને બિયર ભરાવનારે સુચના આપેલ હતી

રિપોર્ટ:-દીપકકુમાર જી ધામેલ
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.