મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઇસ્કૂલ મુનપુર ખાતે શિક્ષક શ્રી આર. એસ. ખરાડી સાહેબનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઇસ્કૂલ મુનપુર ખાતે શિક્ષક શ્રી આર. એસ. ખરાડી સાહેબનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઇસ્કૂલ મુનપુર ખાતે શિક્ષક શ્રી આર. એસ. ખરાડી સાહેબનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો.

સરકારશ્રીના નિયમ મુજબ ૫૮ વર્ષ પછી સરકારી કર્મચારીઓ વયનિવૃત થાય છે તે નિયમ મુજબ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઇસ્કૂલ મુનપુર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી. આર.એસ. ખરાડી સાહેબ નો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, મહિસાગર જિલ્લાના શિક્ષણ અધિકારી ડૉ. અવની બા મોરી, એમ જીએસ કેળવણી મંડળના પ્રમુખશ્રી ડૉ. હિરેનભાઈ પી.પંડ્યા, વિવિધ હોદેદારો, હાઇસ્કૂલનો સ્ટાફગણ, મહેમાનો તથા વિદ્યાર્થીઓ એ મોટી સંખ્યામાં હાજર રહી શ્રી રમેશભાઈ સોમાભાઈ ખરાડી સાહેબ ને ખુબ ઉમળકાભેર વયનિવૃત્તિની શુભકામનાઓ પાઠવી હતી
છેલ્લે દરેકે ભોજન લઈ કાર્યક્રમને સમાપ્ત કર્યો હતો

રીપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.