ગુજરાતી ફિલ્મ એક્ટર ઝીલ જોશી નવરાત્રી મહોત્સવમાં ઊપસ્થિત રહેશે - At This Time

ગુજરાતી ફિલ્મ એક્ટર ઝીલ જોશી નવરાત્રી મહોત્સવમાં ઊપસ્થિત રહેશે


*ગુજરાતી ફિલ્મ એક્ટર ઝીલ જોશી નવરાત્રી મહોત્સવમાં ઊપસ્થિત રહેશે*
બોટાદ વિધાનસભા નાં ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તથા બોટાદ વિધાનસભા ભાજપા પરિવાર દ્વારા આયોજિત નવલી નવરાત્રી માં તારીખ 01/10/2022 ને સાંજે 9 કલાકે દિવસે આપડી વચ્ચે ગરબા ગાવા તેમજ ગરબા રમવા આવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ એક્ટર ઝીલ જોશી

બોટાદ વિધાનસભા ભાજપા પરિવાર તરફથી
બોટાદ વિધાનસભા ની તમામ જનતા ને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.