હિંમતનગર તાલુકાના ગામમાં છેલ્લા બે દિવસથી મોટું નિશાળ આમલીનું ઝાડ પડતાં થાંભલાઓ - At This Time

હિંમતનગર તાલુકાના ગામમાં છેલ્લા બે દિવસથી મોટું નિશાળ આમલીનું ઝાડ પડતાં થાંભલાઓ


હિંમતનગર તાલુકાના ગામમાં છેલ્લા બે દિવસથી મોટું નિશાળ આમલીનું ઝાડ પડતાં થાંભલાઓ તેમજ વીજ પુરાવતો ખોવાયો આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે છેલ્લા બે દિવસથી ઝાડ અને થાંભલાઓ પડતા વીજ પુરવઠો પણ બંધ છે તે અંગે જી ઈ બી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કુદરતી કોઈ પણ બનાવ બન્યો નથી આજુબાજુના રહીશોના રસ્તાઓ બંધ થઈ જાય છે રામદેવપીર મંદિરે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે તો છતાં પણ યુદ્ધના ધોરણે કોઈપણ કામ કરવામાં આવ્યું નથી લોકોને આવતા જતા પણ ભય લાગે તેવી સ્થિતિ છે તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ છતાં પણ તંત્ર ના તેમના પેટનું પાણી હલતું નથી. મેન્ટેનન્સ ના નામે પણ શૂન્ય છે મેન્ટેનન્સ કરવા માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવતો હોય છે છતાં પણ થાંભલા ઉપર જાળાઓ અને વેલા ચડેલા દેખાય છે કુદરતી કોઈ મોટો અકસ્માત થયો નથી જો કોઈ અકસ્માત થયો હોત મોટી દુર્ઘટના બની શકી હોત તો શું આ બધું ધ્યાન કોને રાખવાનું હોય છે હવે આગળ જીઇબી શું કરે છે અને ક્યારે કરે છે એ જોવાનું રહ્યું... રિપોર્ટર જવાહર વણઝારા ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.