મોરબીના મચ્છુ નદી પર બનાવેલ ઝુલતો પુલ તૂટ્યો અનેક લોકો પાણીમાં ગરકાવ - At This Time

મોરબીના મચ્છુ નદી પર બનાવેલ ઝુલતો પુલ તૂટ્યો અનેક લોકો પાણીમાં ગરકાવ


મોરબીમાં આવેલ મચ્છુ નદી ઉપર હમણાં જુલતો પુલ બનાવવામાં આવ્યો હતો જે પુલને બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તે પુલ અચાનક તૂટ્યો હતો જેથી અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ગરકાવ થતા તંત્ર દ્વારા પાણીમાં ગરકાવ થયેલા લોકોનું રેસ્ક્યુ કરાઇ રહ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.