માળીયા હાટીનામાં કૉંગ્રેશ દ્વારા મોંઘવારીને લઈ બંધ નું એલાન નિષફળ - At This Time

માળીયા હાટીનામાં કૉંગ્રેશ દ્વારા મોંઘવારીને લઈ બંધ નું એલાન નિષફળ


માળીયા હાટીના માં કૉંગ્રેશ દ્વારા મોંઘવારી ને લઈ ને બંધ નું કરવામાં આવ્યું હતું એલાન
મોંઘવારી,પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા ના વિરોધમાં શનિવારે ગુજરાત બંધ નું કોંગ્રેસ દ્વારા એલાન આપવા માં આવ્યું છે.જેમાં વેપારીઓ-દુકાનદારો, લારી ગલ્લા વારાઓ, શાકભાજીના વેપારીઓ અને ફેરિયાઓ,ખેડૂતો તથા અસરગ્રસ્ત મિત્રો સ્વયંભૂ બંધન એલાનમાં જોડાવા માટે એલાન કર્યું હતું કોંગ્રેસ દ્વારા છેલ્લાં આઠ વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્ય માં ભાજપ ની સરકાર ના પ્રજા વિરોધી શાસન થી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે અનેક આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉં નો લોટ મધ, ગોળ, દૂધ, દહીં, પેકિંગ માં મળતું અનાજ, વગેરે પર જીએસટીના કારણે તેના ભાવમાં વધારો થવા થી અને પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ નાભાવ વધારવા સહિતના મુદ્દાને લઈ ને બંધ એલાન ને પગલે આજે સવાર થી બપોર સુધી તમામ ધંધા બંધ પાળવના હતા જ્યારે કૉંગ્રેશના આ બંધ જે વેપારીઓ અને જનતા દ્વારા કોઈ સમર્થન ન મળ્યું માળીયા હાટીના શહેર ની તમામ બજારો માં વેપાર ધધા સવાર થી જ ચાલુ માળીયા હાટીના તાલુકા કોંગ્રેસે બંધનું એલાન કરવામાં આવ્યું પરંતુ આજે માળીયા હાટીના સંપૂર્ણ ખુલ્લું રહ્યું છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.