બિસ્માર હાલતમાં સેમારાના મુવાડા ગામનુ બસ સ્ટેન્ડ - At This Time

બિસ્માર હાલતમાં સેમારાના મુવાડા ગામનુ બસ સ્ટેન્ડ


લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામના બસ સ્ટેન્ડ પર આવેલ પીકઅપ સ્ટેન્ડ જાણ કે બિસ્માર હાલત મા હોય તેવી પરિસ્થિતમા જોવા મલી રહ્યુ છે.આમ જો આવનાર સમયમા આ બસ સ્ટેન્ડ ધરાશય થાય તેવા એંધાણ જોવા મલી રહ્યા છે.જો તંત્ર દ્વારા આ પીકઅપ સ્ટેન્ડથી નવીકરણ કરવામાં આવે તેવો માંગ જોવા મલી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.