બોટાદ શહેરમાં વધુ એક બનાવ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો વ્યાજખોરો વટાવના ત્રાસ લઈ. - At This Time

બોટાદ શહેરમાં વધુ એક બનાવ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો વ્યાજખોરો વટાવના ત્રાસ લઈ.


બોટાદ શહેરમાં વધુ એક બનાવ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો વ્યાજખોરો વટાવના ત્રાસ લઈ.

મળતી માહિતી અનુસાર
બોટાદ શહેરના તુરખા રોડ પર રહેતા રાજેશભાઈ મનજીભાઈ પરમાર ના ધર્મ પત્ની પ્રભાબેન રાજેશભાઈ દ્વારા આજરોજ વ્યાજ વટાવ આ ત્રાસ ને લઈને આત્મહત્યા કરવાનો‌ પ્રયાસ કરવામાં આવ્યો હતો‌.
સદ નસીબે તાત્કાલિક ધોરણે પ્રભાબેન ને 108 મારફતે બોટાદ ની સરકારી સોનાવલા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા.
હાલ ગુજરાતના ખૂણે ખૂણે વ્યાજ ખોરોનો‌ ખૂબ જ ત્રાસ જોવા મળી આવેલ હતા.
ફરિયાદી દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
કે અમૉ અનેકવાર પોલીસ સ્ટેશનમા રજૂઆત કરવામાં આવેલ હતી તેમ છતાં અમારી ફરિયાદ લેવામાં આવેલ ન હતી.
હવે જોવાનું બાકી એ રહ્યું કે આવા વ્યાજખોરો ઉપર બોટાદ પોલીસ ટિમ દ્વારા કાય કાર્યવાહી કે કામગીરી કરશે ???

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.