ઉનાળાની ગરમીમાં રાજુલામાં પાણીના ટાંકા ની મુલાકાત લેતા આગેવાનો - At This Time

ઉનાળાની ગરમીમાં રાજુલામાં પાણીના ટાંકા ની મુલાકાત લેતા આગેવાનો


પાણીનો ટાંકો જર્જરીત પાણી વિતરણ કરવા માટે અધિકારીઓને અને કર્મચારીઓને બોલાવી આપવામાં આવી સૂચના

હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે રાજુલા નગરપાલિકામાં વહીવટદાર નિમવામાં આવતા હાલ નગરપાલિકામાં કોઈ સત્તાધારી પક્ષ કે સત્તાધારી આગેવાન નથી ત્યારે આજે રાજુલા શહેરમાં પાણીના પ્રશ્ન બાબતે આગેવાનો દ્વારા પાણીના ટાંકા ની વચ્ચેથી મુલાકાત લઇ અને વિવિધ સૂચનાઓ આપી હતી અને નિયમિત પાણી મળે તે માટે તમામ કર્મચારીઓને સાથે રાખી આયોજન કરવામાં આવ્યું હતું

જાણવા મળતી વિગત મુજબ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની સૂચનાથી આગેવાનો રવુભાઈ ખુમાણ રણછોડભાઈ મકવાણા સહિતના આગેવાનો પાણીના ટાંકે દોડી ગયા હતા જેમાં દોડીના પટમાં છેલ્લા ઘણા સમયથી પાણી મળતું નથી આ વિસ્તારમાં પાણીને ભાડે આગેવાનો પાણીના ટાંકે દોડી ગયા હતા અને પાણી કેમ નથી મળતું તે બાબતે અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને કર્મચારીઓને બોલાવી તાત્કાલિક અસરથી તમામ વિસ્તારોમાં બે દિવસે પાણી આપવા માટે આગેવાનો એક પ્લાન બનાવવા માટે અને આયોજન કરવા માટે ચર્ચાઓ કરી હતી

નોંધનીય બાબત છે કે રાજુલામાં આવેલા પાણીના ટાંકામાં જે મોટર રો છે તે મોટરોની ઉપરનો સ્લેબ પણ પડું પડું હાલતમાં છે અને આખું સ્લેબ ના સળિયા દેખાઈ ગયા છે હાલમાં ત્યાં તાલપત્રી મારવામાં આવી છે ત્યારે તાત્કાલિક અસરથી આશ્લેબ હરખો કરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તેવી પણ રજૂઆત આગેવાનોએ ધારાસભ્ય સમક્ષ રિપોર્ટ કર્યો હતો

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.