ચંદનના લાકડાની તસ્કરી. - At This Time

ચંદનના લાકડાની તસ્કરી.


વડોદરા છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર એસ્લેટરની સુવિધા સહિતના અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ માટેનો કાર્યક્રમ હતો. છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર આ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશન ઉપરથી 32 કિલો ચંદનના લાકડાં લઇને ઉતરેલી મધ્યપ્રદેશની બે મહિલાઓની ધરપકડ કરી હતીમદદનીશ વન સંરક્ષક કંચન બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર સામાન સાથે ઉતરેલી બે મહિલાઓ પર RPFને શંકા ગઇ અને શંકાના આધારે બંને મહિલાઓને રોકીને તેમની પાસેનો સામાન ચેક કરતા ચંદનના લાકડાંના 7 ટુકડા મળી આવ્યા હતા.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.